Posts

સફેદ દાંત વાળી વ્યક્તિ નસીબદાર હોય છે??

સામુદ્રિક શાસ્ત્ર જ્યોતિષ શાસ્ત્રનો જ એક ભાગ છે.આ શાસ્ત્ર અનુસાર મનુષ્યના શરીરના વિભિન્ન અંગોને જોઈને એ વ્યક્તિના સ્વભાવ વિશે અનુમાન લગાવવામાં આવે છે.જે રીતે જ્યોતિષ શાસ્ત્રમાં હાથની રેખાઓના આધારે વ્યક્તિના સ્વભાવ વિશે કહેવામાં આવે છે.એ જ રીતે સામુદ્રિક શાસ્ત્ર મુજબ વ્યક્તિના સ્વભાવ અને ચરિત્ર તે આધારે અનુમાન કરવામાં આવે છે. ૂમિકા ભજવે છે.સામુદ્રિક શાસ્ત્ર મુજબ જોઈએ કે વાદા તરફ વ્યક્તિનો સ્વભાવ કેવો હોય છે.સામુદ્રિક શાસ્ત્ર મુજબ જોઈએ કેવા દાંત ધરાવતી વ્યક્તિ નો સ્વભાવ કેવો હોય છે. આગળથી બહાર દેખાતા દાંત જે મહિલાઓના દાંત થોડા બહાર નીકળતા હોય છે તે ખૂબ જ બોલતા હોય છે અને પોતાની વાત મનાવવા ની આવડત સારી ધરાવે છે જેથી પરિવારના સભ્યો સાથે તેમને ઓછું બને છે આવા વ્યક્તિઓ ક્યારેક હસમુખ અને ક્યારેક ગુસ્સે થઈ જાય છે સીધા  દાંત જે  વ્યક્તિના દાંત સીધા અને સપાટ હોય છે. તે ધનવાન હોય છે. આ વ્યક્તિ ક્યારેક કોઈની નોકરી  નથી કરતી અને પરિવારના સભ્ય તથા સંબંધીઓ માટે તેઓનો સ્વભાવ ખૂબ જ સારો હોય છે. સફેદ  દાંત સફેદ દાંત વ્યક્તિ નસીબદાર હોય છે. આ ...
Recent posts

Share With Your Social Media Friends