સામુદ્રિક શાસ્ત્ર જ્યોતિષ શાસ્ત્રનો જ એક ભાગ છે.આ શાસ્ત્ર અનુસાર મનુષ્યના શરીરના વિભિન્ન અંગોને જોઈને એ વ્યક્તિના સ્વભાવ વિશે અનુમાન લગાવવામાં આવે છે.જે રીતે જ્યોતિષ શાસ્ત્રમાં હાથની રેખાઓના આધારે વ્યક્તિના સ્વભાવ વિશે કહેવામાં આવે છે.એ જ રીતે સામુદ્રિક શાસ્ત્ર મુજબ વ્યક્તિના સ્વભાવ અને ચરિત્ર તે આધારે અનુમાન કરવામાં આવે છે. ૂમિકા ભજવે છે.સામુદ્રિક શાસ્ત્ર મુજબ જોઈએ કે વાદા તરફ વ્યક્તિનો સ્વભાવ કેવો હોય છે.સામુદ્રિક શાસ્ત્ર મુજબ જોઈએ કેવા દાંત ધરાવતી વ્યક્તિ નો સ્વભાવ કેવો હોય છે.
- આગળથી બહાર દેખાતા દાંત
જે મહિલાઓના દાંત થોડા બહાર નીકળતા હોય છે તે ખૂબ જ બોલતા હોય છે અને પોતાની વાત મનાવવા ની આવડત સારી ધરાવે છે જેથી પરિવારના સભ્યો સાથે તેમને ઓછું બને છે આવા વ્યક્તિઓ ક્યારેક હસમુખ અને ક્યારેક ગુસ્સે થઈ જાય છે
- સીધા દાંત
જે વ્યક્તિના દાંત સીધા અને સપાટ હોય છે. તે ધનવાન હોય છે. આ વ્યક્તિ ક્યારેક કોઈની નોકરી નથી કરતી અને પરિવારના સભ્ય તથા સંબંધીઓ માટે તેઓનો સ્વભાવ ખૂબ જ સારો હોય છે.
- સફેદ દાંત
સફેદ દાંત વ્યક્તિ નસીબદાર હોય છે. આ વ્યક્તિ દરેક સાથે સરળતાથી હળી મળી જાય છે. આ વ્યક્તિ ભાવુક હોય છે. ઝડપથી કોઈની પર પણ ભરોસો કરી લેતા હોય છે.તેના કારણે તેઓની સાથે દગો થાય છે.
- છુટા દાંત
જે વ્યક્તિઓના દાંત વચ્ચે જગ્યા હોય છે.તે બીજાઓના પૈસા પર કેસ કરતા હોય છે. આ લોકોને પૈતૃક સંપત્તિ મળે છે. અને હવા વ્યક્તિએ જીવનભર તેની પર નિર્ભર રહે છે.
- થોડા કાળા દાંત
જે લોકો ના કાળા દાત હોય છે. તે લોકો બીજી વ્યક્તિઓ પાસેથી પોતાનું કામ કઢાવી લેવાનું ખૂબ સારી રીતે જાણે છે. તે ઝઘડો કરાવનારા સ્વભાવના હોય છે. જોવાથી તેઓ જેન્ટલમેન લાગે છે. પરંતુ હકીકતમાં તેઓ સ્વાર્થી હોય છે.
- પીળા કે લાલ દાંત
જે વ્યક્તિઓના લાલ કે પીળા દાંત હોય છે. તેઓ ખુશ મિજાજ હોય છે. તેઓ પર ભરોસો કરી શકાય.આ વ્યક્તિને લોકોને મળવું, હસવું. અને હસાવવા ખૂબ જ ગમે છે. આ વ્યક્તિ નિખાલસ હોય છે.
- આડા-અવળા દાંત
આડા-અવળા દાંતવાળી વ્યક્તિ પહેલા પોતાના માટે વિચારે છે. પોતાના મતલબ માટે કોઈની પણ સાથે દોસ્તી કરવા તૈયાર થાય છે. મતલબ પૂર્ણ થાય પછી દોસ્તી પણ છોડી દે છે. આ વ્યક્તિ મતલબી અને લાલચુ સ્વભાવના હોય છે.
#subscribe #like #Share our page
Comments
Post a Comment